‘બાળકની કેળવણી અને એને શીખવનારની જવાબદારી’ કેટલી મોટી વાત છે… મારી આગલી બે પોસ્ટ એના અનુસંધાનમાં હતી. હમણાં રીડગુજરાતી પર પણ સરસ લેખ વાંચ્યો.. ગમતું વહેંચું છું..તમને પણ.. જરુર વાંચશો
કસિયો – નાનાભાઈ હ. જેબલિયા [‘અખંડ આનંદ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.]