વેદમાં ગૌ – ગાયની એટલી બધી સ્તુતિ છે કે કદાચ બીજી કોઇ ચીજની એટલી નહીં હોય. ઋગ્વેદમાં ગાયના 21 નામ આવે છે. વેદમાં ગો-વાચક શબ્દ કુલ 742 વખત આવ્યો છે અને દરેક જગ્યાએ અત્યંત આદરપૂર્વક. ગાયને માટે જે ‘ગો’ શબ્દ છે, તેની પરથી જ અંગ્રેજીમાં ‘કાઉ’ શબ્દ બન્યો છે. તે ‘ગો’નું જ રૂપાંતર છે. જાપાનમાંયે ગાયને ‘ગ્યુ’ કહે છે….. આચાર્ય વિનોબા ભાવે
પ્રતિભાવો