દરિયો આમેય કોઈની તરસ છીપાવી નથી શકતો! તરસ છીપાવવા તો રસ્તા પરનું ખાબોચિયું પણ પર્યાપ્ત હોય છે.
દરિયા દિલનું આમ અવમૂલ્યન ન કરો. ખરી દોલત તો એ જ હોય છે.
કોઈની તરસ ન છીપાવે એને પથ્થર દિલ કહેવાય છે.
દરિયાનું પાણી સુર્ય પ્રકાશથી બાષ્પીભવન પામીને વરાળ થઈને ઉંચે ચડે. તેના વાદળો બંધાય અને પછી જ્યારે અનરાધાર વરસે ત્યારે નદી નાળાં સરોવર અને જળાશયો મીઠાં પાણીથી છલકાઈ જાય. તે પાણીમાં ચકલા તો શું અનેક જીવોની તરસ છીપે.
જગની ખારાશ બધી ઉરમાં સમાવે
તો યે સાગર સદા મીઠા ગીત ગાવે
ભરતી ને ઓટમાં ભમે – મારું જીવન સુગંધી બને
એક જ અરમાન છે મને – મારું જીવન સુગંધી બને
આ કાવ્ય કદાચ રાજર્ષી મુનીએ લખેલું છે.
પ્રકૃતિના દરેક તત્વોનું મહત્વ છે તેનો યોગ્ય ઉપયોગ આવડવો જોઈએ. દાદાએ પથ્થરદીલ વિશે કહ્યું. પથરાઓનું યે પોતાનું આગવું મહત્વ હોય છે.
કદાચ અવિનાશ ભાઈએ લખ્યું છે કે :
કહેને ઓ મનગમતા માનવ તે પત્થર પસંદ કેમ કર્યો?

By: સુરેશ જાની on February 23, 2012
at 1:03 am
દરિયામાં માછલીઓ તરી શકે
દરિયાનું પાણી સુર્ય પ્રકાશથી બાષ્પીભવન પામીને વરાળ થઈને ઉંચે ચડે. તેના વાદળો બંધાય અને પછી જ્યારે અનરાધાર વરસે ત્યારે નદી નાળાં સરોવર અને જળાશયો મીઠાં પાણીથી છલકાઈ જાય. તે પાણીમાં ચકલા તો શું અનેક જીવોની તરસ છીપે.
જગની ખારાશ બધી ઉરમાં સમાવે
તો યે સાગર સદા મીઠા ગીત ગાવે
ભરતી ને ઓટમાં ભમે – મારું જીવન સુગંધી બને
એક જ અરમાન છે મને – મારું જીવન સુગંધી બને
આ કાવ્ય કદાચ રાજર્ષી મુનીએ લખેલું છે.
પ્રકૃતિના દરેક તત્વોનું મહત્વ છે તેનો યોગ્ય ઉપયોગ આવડવો જોઈએ. દાદાએ પથ્થરદીલ વિશે કહ્યું. પથરાઓનું યે પોતાનું આગવું મહત્વ હોય છે.
કદાચ અવિનાશ ભાઈએ લખ્યું છે કે :
કહેને ઓ મનગમતા માનવ તે પત્થર પસંદ કેમ કર્યો?
By: Atul Jani (Agantuk) on February 24, 2012
at 7:16 pm