about author

આ મારી શબ્દયાત્રા છે..

શબ્દો કંઇ એમ જ નથી આવતા..

એમાં જીવન છે, અનુભવ છે,

વિચાર છે..કલ્પના છે, તરંગ છે…..

ખુશી અને પીડા  છે

ફૂલો છે, કાંટા પણ છે ..

દરેક શબ્દ જીવેલો શબ્દ છે…. ..

એને ક્યાંક આંખોનો….

તો ક્યાંક   આપના પ્રતિભાવનો

સ્પર્શ મળશે ને !!….. 

લતા હિરાણી

કવિ, લેખક અને આકાશવાણી દૂરદર્શન કલાકાર

લેખન 

               અખંડ આનંદ, નવચેતન, કુમાર, શબ્દ સૃષ્ટિ, પરબ, ઓપિનિયન, કવિલોક,

નિયમિત કૉલમ સેતુ ( દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિ, ફેબ્રુઆરી 2007-ફેબ્રુઆરી 2008)

દિવ્ય ભાસ્કર (મધુરિમા, કળશ, બાલ ભાસ્કર), જન્મભૂમિ પ્રવાસી, સમભાવ

 

               કાવ્ય સૃષ્ટિ, કવિ, અહા જિંદગી

આકાશવાણી અને દૂરદર્શન (રેડિયો ટૉક, સ્ક્રીપ્ટ લેખન,  મુલાકાતો )

એવાર્ડ 

 

1. ધનકીનો નિરધાર પુસ્તક માટે   નેશનલ એવાર્ડ 

 

તા 8 માર્ચ 2002ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ઉપરાષ્ટ્રપતિના હસ્તે નવશિક્ષિતો માટેના સાહિત્યની સ્પર્ધામાં એવાર્ડ અને પુરસ્કાર

2. ઉજાસનું પ્રથમ કિરણ પુસ્તક માટે

 ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી મહિલા લેખનમાં વર્ષ 2000નો પ્રથમ પુરસ્કાર        

 ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી બાયોગ્રાફી વિભાગમાં વર્ષ 2000નો દ્વિતિય પુરસ્કાર      

શક્તિ એવાર્ડ, જયહિન્દ ગ્રુપ ઓફ ન્યુઝપેપર તરફથી 2003 વર્ષમાં સાહિત્યના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન માટે   

3. સ્વયંસિધ્ધા પુસ્તક માટે

ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી જીવનચરિત્ર વિભાગમાં વર્ષ 2005નો દ્વિતિય પુરસ્કાર

 

પ્રકાશિત પુસ્તકો

1.       બિટ્ટુ વાર્તા કહે છે (બાળવાર્તાઓ)2006

2.       સ્વયંસિધ્ધા (ડૉ. કિરણ બેદીના જીવન વિશે  2005

3.       ભણતરનું અજવાળું (નવશિક્ષિતો માટે), 2004

4.       ધનકીનો નિરધાર (નવશિક્ષિતો માટે), 2002

5.       ઉજાસનું પ્રથમ કિરણ (વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ કદમ મુકનારી  ભારતની  101  મહિલાઓના રેખાચિત્રો)     પ્રથમ આવૃતિ 2000, દ્વિતિય આવૃતિ 2005

6.       ઘરથી દૂર એક ઘર (ટૂંકી વાર્તાઓ) 1998

7.       પ્રદૂષણ: આપણી સમસ્યા, આપણો ઉકેલ  1998  

8.  ગીતા સંદેશ (ઓડિયો કેસેટ. ભગવદ ગીતાના સારરુપ શ્લોકોની 

                  હિન્દીમાં સમજુતી)

Responses

  1. આ મારી શબ્દયાત્રા છે..
    દરેક શબ્દ જીવેલો શબ્દ છે…. ..
    એને ક્યાંક આંખોનો..
    તો ક્યારેક હૃદયનો સ્પર્શ

  2. આપનું અભીવ્યક્તીના નવા માધ્યમમાં હાર્દીક સ્વાગત છે!

  3. ગુજરાતી બ્લોગ-જગતમાં તમારું હાર્દિક સ્વાગત લતાઆંટી… અને આ બ્લોગ માટે અભિનંદન!

    આમ તો તમે નવા બિલકુલ નથી આ બ્લોગ-જગત માટે… નિલમઆંટીનાં બ્લોગ પર તમારી રચનાઓ હંમેશા માણતા આવ્યા છે અને હવે તમારા પોતાના બ્લોગ ઉપર પણ ખૂબ જ મજા આવશે…

    તમારા હૃદયસ્પર્શી કાવ્યોનોને કાયમ અહીં માણતા રહીશું એજ આશા સહ…

  4. ગુજરાતી બ્લોગ-જગતમાં તમારું હાર્દિક સ્વાગત લતાઆંટી… અને આ બ્લોગ માટે અભિનંદન!

    આમ તો તમે નવા બિલકુલ નથી આ બ્લોગ-જગત માટે… નિલમઆંટીનાં બ્લોગ પર તમારી રચનાઓ હંમેશા માણતા આવ્યા છે અને હવે તમારા પોતાના બ્લોગ ઉપર પણ ખૂબ જ મજા આવશે…

    તમારા હૃદયસ્પર્શી કાવ્યોનોને કાયમ અહીં માણતા રહીશું એજ આશા સહ…

  5. Hello Lataji….Most wel-come to gujarati blog jagat..!… N congrats …!

  6. નિલમબેનની પાસેથી આપનો પરોક્ષ પરિચય તો હતો હવે શબ્દ જગત દ્વારા તે વધુ સઘન બનશે.
    શબ્દ જગતમાં આવકાર અને ઘણુ બધુ તમારુ સાહિત્ય અમારા જેવા 10000 માઇલ દુર બેઠેલ સહિત્ય રસિકોને આપશો તેવી શુભકામના
    http://vijayshah.wordpress.com

  7. ગુજરાતી બ્લોગ જગતમાં સુ-સ્વાગતમ
    ભાષાનો રસાસ્વાદ કરાવતા રેજો…!
    શુભકામનાઓ સહ

    રાજીવ

  8. hi lata, this is officialy welcome. right ? what should i write..dont know. no need of any word.

    એક મૌન મોકલુ છું. વાંચીને તું શું મોક્લીશ ?

  9. Heartly welcome to blogging world, especially at gujarati blogging world.

    હવે તમારા પોતાના બ્લોગ પર તમારા સાહિત્યને માણીશુ ! બની શકે તો આપ ‘ઉજાસનું પ્રથમ કિરણ’ અહિયા પ્રકાશીત કરવાનો પ્રયત્ન કરશો

  10. Thank U નિલેશભાઇ….

    મારું બધું જ સાહિત્ય નેટ પર મુકવાની ઇચ્છા તો છે જ પરંતુ…..

    ’ઉજાસનું પ્રથમ કિરણ’ 300 પાનાનું પુસ્તક છે…… હવે જે લખું છું એ સીધું કમ્પ્યુટર પર લખતી હોવાથી નેટ પર મુકવું સહેલું પડે છે, બાકી મારા પુસ્તકોનાં ચેપ્ટર્સ….. oh…ભવિષ્યમાં સ્કેન કરીને કદાચ મુકી શકું……!!!!!!!

  11. પ્રિય લતાજી,

    ધવલ દ્વારા આપના બ્લૉગની જાણ થઈ. પણ કહ્યું છે ને કે देर आये, दुरुस्त आये… ગુજરાતી નેટ-જગતમાં આપ જેવી સશક્ત કલમના આગમનથી નેટ-ગુર્જરીનું ગૌરવ વધ્યું છે… જેમ-જેમ વધુ ને વધુ સિદ્ધહસ્ત લેખક-કવિઓ આ માધ્યમ તરફ વળશે તેમ-તેમ નેટ પર ગુજરાતી વધુ ને વધુ ઉજ્જવળ બનશે….

    મળતા રહીશું, શબ્દના રસ્તે…

    શુભેચ્છાઓ…

  12. wel come gujarati on blog word……amato tamari kalamni shakti ne param samipe ma mani chhe..really exellent…aape gujarati net jagatma agaman…..jarur navi kedio kandarshe….

  13. very much excited seeing your blog.waiting eagerly to read st wishesmore & more from u.Our heartiest congratulations & best wishes for wonderful literature

  14. ગુજરાતી બ્લોગમાં આપનું સ્વાગત છે.
    દિવ્યભાસ્કરમાં આપના લેખો વાંચુ છું. આપની લેખની ખૂબ ગમે છે. આપ વધુ ને વધુ અમને પીરસતા રહો એવી ઈચ્છા છે.

    ગમ્યું નીલાબહેન, આભાર….LH

  15. Lata,

    I have just started reading your writing. I want to read everything you wrote. Also want to share some of my writing with you.

    Rekha Sindhal

  16. લતાબહેન! સ્વાગત આપનું, ગુજરાતી નેટ જગતમાં.

    આજે આપના બ્લોગની પ્રથમ મુલાકાત લીધી. આપ જેવા પરિપક્વ સર્જક ગુજરાતી નેટ જગતને સમૃદ્ધ કરવામાં વિશેષ યોગદાન આપી શકશે.

    હાર્દિક શુભેચ્છાઓ! … … હરીશ દવે અમદાવાદ

    બહુ આનંદ થાય છે, અમદાવાદના વાચકને મળતાં… હા, આ તો મારું શહેર… મળીશું… Lata

  17. jemane paroksh rite vaachtaa aavya emne pratyaksh vaachvaa ane malavaa madashe e vichaar j mohit kari muke evo chhe…

    thank you very much for coming on this medium of expression too…

    Nice of you Kunalbhai… Thank U…….. LH

  18. Congrates Lataben

    Good to see your work floating in the cyberspace.

    Thank UUU… getting your SMSes…enjoying.. LH

  19. [...] સેતુ ~ લતા હિરાણી - અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત વાર્તાલેખન અને કાવ્યોનો બ્લોગ. [...]

  20. Lataji–Just read your Bio–I met you in 2005-Since then you never let me know about your achievements-I m proud of knowing you.Not only you are great writer-You are very nice friend–Like to read more from you.. I have lots of catching up to do .
    Good Luck–Keep it up-

  21. Lataji, just show this blog. By the comments of the readers, it seems you are new born baby on the blog. In fact, I dont know a,b,c about blog or sahitya lekhan etc. But after reading all your poems, on this blog, I can just say its all marvelous. And that too, when a famous personality and writer Dr. Vivek says something about you, its respect in itself. All the very best to you.

  22. In fact, sorry Lataji, to write in the above comment a new born baby. I meant it for this blog only. You in fact are a very great writer. Your poems and short stories are very well famous for the readers of “Divya Bhaskar” and you always write so beautifully that people luv to read your articles and are always anxious for the “Kalash” supplementary of “Divya Bhaskar”. Hats of to you.

  23. આદરણીયા લતાજી!
    સહુ પ્રથમ તો,આપની સધ્ધર,સશક્ત અને સળંગ સર્જનયાત્રાને નમનસાથે બિરદાવું છું !
    ગુજરાતી સાહિત્યને,આપના માધ્યમથી મળેલ સર્વાંગસુંદર -જીવેલા શબ્દ-અને એ શબ્દના અજવાળે, અનુભૂતિની અસ્ખલીત્ અભિવ્યક્તિને સલામ.
    સાથે,મારા બ્લોગની link પ્રસ્તુત છે,યથાવકાશે પસારથઈ,પ્રતિભાવ જણાવશો.
    આમ તો ,
    મજલ કાપીને બેઠો છું
    મને,માપીને બેઠો છું !

    ઉઘાડા દ્વાર જેવો થઈ
    બધું,આપીને બેઠો છું !

    આવજો!

  24. [...] 79.     સેતુ ~ લતા હિરાણી - અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત [...]

  25. [...] સેતુ ~ લતા હિરાણી - અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત વાર્તાલેખન અને કાવ્યોનો બ્લોગ.  [...]

  26. Do you give any lectures in Gujarati at Ahmedabad or Mumbai ? I would like to listen to you.
    I stay in Mumbai and will be in Ahmedabad between 29 Oct and 4 Nov — as well as — from 25 Nov to 6 Dec.

    how do i write in Gujarati here ?

  27. Hi,

    Really every words are amazing…..you make Good Blog…

    Keep It.

    DIVYESH PATEL

    http://www.krutarth.co.cc

    http://www.divyeshsanghani.co.cc

    http://www.dreams-of-world.co.cc

  28. …………………….

  29. લતાજી
    આપના બ્લોગની મુલાકાત લીધી. આનંદ આવ્યો અને સાથે અભિનંદન્ આમ તો દિવ્ય-ભાષ્કરમાં આપના લેખો વાંચુ છું. ખુઉબજ સરસ હથરોટી છે આપની પાસે વિચારો વ્યકત કરવાની.મચ્યા રહેજો. ગુજરાતી ભાષાને આપ જેવા સાક્ષરોની ખૂબજ જરૂર છે.
    આપની જાણ હું તો 70 વર્ષનો નિવૃત છું. તેમ છતાં મારાં વાંચવાના શોખે મને વિચારતો પણ કર્યો હોઈ અને દરમિયાનમાં wordpress ગુજરાતી બ્લોગની સુવિધા શરૂ કરતા મેં પણ મારો બ્લોગ બનાવી મારાં વિવિધ વિષયો ઉપરના વિચારો મૂકવાનું ચાલુ કર્યું છે. આપની અનૂકુળતાએ મારાં બ્લોગની મુલાકાત લેવા આપને ફાર્દિક નિમંત્રણ પાઠવું છું અને આપના પ્રતિભાવોની હું ઉત્સુકતા પૂર્વક રાહ જોઈશ્ મને જરૂરથી પ્રોત્સાહિત કરશો તેવી અપેક્ષા રાખું છું. મારા બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com
    આભાર
    સ-સ્નેહ
    અરવિંદ

  30. How many authors really follow the what they preach?

    are they really sensitive to some ones feeling ?

    Or just this is also a one business to cash on ?

  31. I am a new entrant to Blog world. What to say about your writings?

    A small earthen lamp can not measure the brightness of the sun.

    On many occasion, heart touching stories brings tears to eyes.

    Your poems are marvellous. How to say some thing without saying ?

    One need to learn from you.

    How do you get inspired ?

    Congratulations !

  32. Gujarati blog. need writer like you and we are all want to keep our Gujarati language alive for ever in this world. We are aborad and trying to keep our language alive here.

  33. ફન ગ્યાન, વિનયભાઈના બ્લોગ પરથી આપના બ્લોગ પર આવવાનો પ્રયાસ કર્યો, પરંતુ લિન્ક બ્રોકન મળી, સો,પ્લીઝ કરેક્ટ યોર લિન્ક http://readsetu.wordpress.ccom/

    એક C ને ઉડાડી દો.

  34. ફનએનગ્યાન પર સુધારી લીધું છે.

  35. My Dear Lataji,
    We met in London in 2005.Afterwards we met many a times and we talked about Gujarati literature.I liked your
    creativity specially in Laghu Katha.I read your story in Divya Bhaskar regularly.Please keep it up.
    Torquil Riley-Smith from Life of Riley Productions Limited,Uk has taken full rights of my novels ORDEAL OF INNOCENCE and SPATIAL ECHOES and published as eBooks.For more details kindly visit abook2read.com
    Best of luck.
    With warm regards,
    Jayanti M Dalal

  36. Dear lataben,

    Accidantally I am on your blog. In fact I have been trying to contact you since quite some time. Tried to ring up on your all your phone numbers including your son’s phone number(U.K.) but failed. I have come to know that right now you are in USA.Please reply on my E mail ID. and send me your contact numbers.

    Love and Best wishes,
    Bharati Rane.


Leave a response

Your response: