Posted by: readsetu | જાન્યુઆરી 23, 2010

બધું બધાનું હોય ને !!

હિનાની બર્થડે ઉપર અમે ફોન કર્યો.

મેં આર્યનને પૂછ્યું,

બેટા મમ્મીને હેપી બર્થડે કહ્યું ?

નિસર્ગ કહે એ મુંઝાય છે. કેમ કે રોજ અમે એને સમજાવીએ કે ઘરમાં બધું બધાનું હોય. ઘર બધાનું,

જમવાનું બધાનું, ખુરશી બધાની, ટેબલ બધાનું….એટલે એને મુંઝવણ થાય છે કે બર્થડેમાં કેમ આમ ?

મમ્મીની નહીં…બધાની !!! (9 એપ્રિલ 2009)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: