Posted by: readsetu | ફેબ્રુવારી 23, 2011

કલરવ – રિષિતા

નાનકડી રિષિતાને એના પાર્થમાસા બહુ ગમે પણ એ એને પાર્થ અને તું કહીને જ બોલાવે. એની મમ્મીએ એક દિવસ એને કહ્યું,

રિષિતા, પાર્થ ન કહેવાય. પાર્થમાસા કહેવાય.

પાર્થમાસા તું અહીં આવને !!

એને તમે કહેવાય, તું નહિ, એ મોટા છે.

પાર્થ, તું મોટો છે ???!!!

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: