Posted by: readsetu | સપ્ટેમ્બર 26, 2013

એનો નિશ્ચય – લતા જ. હિરાણી

પ્રકાશિત > કવિલોક > જુલાઇ-ઑગસ્ટ 2013

એનો નિશ્ચય હતો
અડગ નિશ્ચય
ખુલ્લાં બારીબારણામાંથી
ચુપચાપ આવીને એ બેસી ગયું
સ્હેજ પણ હલચલ કર્યા વિના,
કોઇને જગાડ્યા વિના.
રાત પૂરી થવાની એણે શાંતિથી રાહ જોઇ
અને
આખરે એ સફળ થયું
સવાર નહીં જ પડવા દેવામાં………

Advertisements

Responses

  1. Very nice

  2. Great! very touchy.

    Geeta


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: