Posted by: readsetu | ઓક્ટોબર 5, 2013

એકવાર – લતા હિરાણી

કવિલોક > જુલાઇ – ઓગસ્ટ > 2013

એકવાર
અચાનક
સમયનો એક કાળોધબ્બ ટુકડો
ઉઘડતા અજવાળાને ધક્કો દઇને
ઘુસી ગયો ઓરડામાં
રીતસર ત્રાટક્યો
હું પૂછું કે કોણ છે તું
એ પહેલાં તો
એણે આતંક મચાવી દીધો.
જો કે પછી
ધીમે ધીમે બધુંય શાંત થતું ગયું…..
હવે સવાર પડે
ને સૂરજેય ઊગે
ફૂલો ખીલે ને પંખીયે ગાય
પણ સમયના એ ટુકડાનો પડછાયો
તર્યા જ કરે મારા ઓરડામાં !!……………………. લતા જગદીશ હિરાણી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: