Posted by: readsetu | ઓક્ટોબર 23, 2013

મૃત્યુ એટલે – લતા હિરાણી

અખંડ આનંદ > ઓક્ટોબર 2013 > દિપોત્સવી અંક

મૃત્યુ એટલે
આંખના ફાટેલા ડોળા ?
મૃત્યુ એટલે
પછડાટ ખાતા હાથપગ ?
મૃત્યુ એટલે
હોસ્પિટલમાં નળીઓથી વીંટળાયેલો દેહ ?
મૃત્યુ એટલે
જીવવા પછડાતું જીવન ?
ના,
મૃત્યુ આ કશું જ નથી
મૃત્યુ બસ મૃત્યુ હોય છે
શાંત, સ્થિર, નિસ્પંદ
અફર, અચલ, અટલ……………… લતા હિરાણી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: