Posted by: readsetu | માર્ચ 10, 2014

આજે થલતેજ – લતા હિરાણી

છાલક > ફેબ્રુઆરી 2014

આજે થલતેજ પાસે
એ રસ્તા પાસેથી પસાર થવાનું બન્યું
મારી અચાનક નજર ગઇ
મેં તો કદી નહોતું જોયું ‘ક્રિમેટોરિયમ’ !!
ભાઇને પૂછ્યું, ’અહીં જ ?’
’હા, અહીં જ’
ઊંચી દિવાલો કૂદીને
કાળો ધુમાડો
ભરાઇ ગયો મારા ફેફસામાં
સ્વીચ પાડ્યા વગર જ
સળગી ઊઠ્યું મન
ભડભડ……

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: