Posted by: readsetu | માર્ચ 10, 2014

સમી સાંજનો – લતા હિરાણી

કવિતા > ફેબ્રુઆરી-માર્ચ 2014

સમી સાંજનો તડકો
હળવે હળવે ઘરમાં આવ્યો
એણે દિવાલો સૂંઘી
ને પછી નિરાંતે લંબાવ્યું
મારી પથારીમાં
મારી જ પડખે
હું જાગું રાત આખી
દિવો ઓલવવો કે નહીં ?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: