Posted by: readsetu | ડિસેમ્બર 12, 2014

Aapne Ekabijane

‘કવિતા’ > દીપોત્સવી > ઑક્ટો-નવે. 2014

આપણે એકબીજાંને જીવ્યાં
ને વરદાન દઇ દીધું
ઓરડાએ આંખ મીંચી
ને ભીંતોએ વણી લીધી વાણી
કેસુડાના બાગમાં, આગમાં
ખેંચી જશે સમય
ને મૂળસોતાં ફૂટી પડશું આપણે
એક જ ડાળ પર………… લતા હિરાણી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: