Posted by: readsetu | ડિસેમ્બર 12, 2014

તું ખડકની આસપાસ

કવિતા’ > દીપોત્સવી > ઑક્ટો-નવે. 2014
તું
ખડકની આસપાસ ઊગેલ તરણાં જેવી
લીલીછમ્મ ને લીસ્સી..
આંખને ઠારતી ને મનને પસવારતી
ઊતરતો જઉં તારામાં
તું મને લલચાવે અને લપસાવે..
મારા લીલ્લા તરણાં…
એ ખડક છે
ને
હું
તને ખેંચી જવા
એની સાથે પછાડા ખાતું દરિયાનું મોજું
એનું વેરાઇ જતું ફીણ … ફીણ….
આમ ટુકડા ટુકડા નહીં..
સાવ ભળી જા મારામાં, ગળી જા મારામાં..
પછી હું યે
આ ઘડીકની ધોળી ભૂરાશ ને ઘડીકની ભૂરી સફેદાઇ છોડી
થઇશ તારી જેમ લીલ્લોછમ્મ………. લતા હિરાણી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: