Posted by: readsetu | ઓક્ટોબર 2, 2015

ભાતું

શબ્દ સૃષ્ટિ > સપ્ટેમ્બર 2015

 

તું જાય ત્યારે

ભાતું આપવાનું મારું કેટલું મન !!

તારા પાછાં વળતાં સુધી

ફોર્યા કરે એવી સુગંધ

તને વીંટળાયેલી રહે એવી નજર

અને ઓસરે નહીં એવો સ્પર્શ

પણ તેં તો

પ્રવાસની આગોતરી તૈયારી કરી લીધી છે

તારો સામાન પે છે

એમાં તલભારે જગ્યા નથી

પાછાં વળતાં યે ભરચક્ક હશે

છો રહી

ભાતાની પોટલી

મારી પાસે ……….. લતા હિરાણી

 

Advertisements

Responses

  1. sars

    • Thank u Pragnaben.. after so long… Majama ne !

      Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: