Posted by: readsetu | નવેમ્બર 6, 2015

Samvad 6

6.

હે પ્રભુ, તું મને મદદ કરજે. જીવનમાં કરવા જેવી અનેક સરસ બાબતો છે તેમાંથી મારે નક્કી કરવાનું છે, શોધી કાઢવાનું છે કે હું સારામાં સારું શું કરી શકું ! જેના માટે તેં મને વિશેષ શક્તિ આપી છે એ મારે શોધી કાઢવાનું છે. હું આ કરું ને આ પણ કરું કે પછી અનેક તકો ઝડપવા જાઉં તો શક્ય છે કે મારો સમય વેડફાઇ જાય. બધાંની પાસે સમય સરખો જ હોય છે. હું યોગ્ય સ્થળે, યોગ્ય સમયે અને ચોક્કસ હેતુ માટે જ છું એટલા માટે મારી પાસે જે કંઇ છે તે સઘળું પ્રેમ અને આનંદથી એ કાર્યમાં રેડું. મને જણાશે કે મારી પાસે પૂરતો સમય છે. મારે મારી શક્તિ કે આવડત વિશે ક્યારેય શંકા સેવવાની નથી. મનની અંદર શાંતિ અને સમતા અનુભવી શકું એ માટે તું મારી સાથે છે જ.

‘સંવાદ : મૌનને દ્વાર’ (મારા પુસ્તકમાંથી)  

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: