Posted by: readsetu | નવેમ્બર 7, 2015

Samvad 7

7.

હે પ્રભુ, મારે જીવન સરસ રીતે જીવવાનું છે. જીવનમાં જે કરવામાં આનંદ આવતો હોય તે જ કામ મારે કરવાનું છે, એટલું ધ્યાન રહે કે એ બીજા કોઇને હાનિ ન પહોંચાડતું હોય અને સૌ માટે કલ્યાણકારી હોય. જીવનમાં માર્ગ ભલે ઘણાં હોય પણ દરેકનું ધ્યેય એક જ હોય છે. આ ધ્યેયને પામવા માટે ઘણા રસ્તા હોય છે. કોઇ સહેલો તો કોઇ મુશ્કેલ. મારો રસ્તો મારે પસંદ કરવાનો છે એટલે મને અનુકૂળ માર્ગ શોધું અને પૂરી નિષ્ઠાથી તેને અનુસરું. પછી ભલેને મને એમ લાગે કે વાંકોચૂંકો રસ્તો લેવામાં મેં કેટલો બધો સમય બગાડ્યો ! કંઇ વાંધો નહીં. એવું બધા સાથે ક્યારેક થતું જ હોય છે. એકવાર મેં માર્ગ નક્કી કર્યો અને એના પર પગલાં માંડ્યા એટલે હું ધ્યેય સુધી પહોંચીશ જ. તું મને પૂર્ણતા તરફ દોર.

‘સંવાદ : મૌનને દ્વાર’ (મારા પુસ્તકમાંથી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: