Posted by: readsetu | નવેમ્બર 18, 2015

Samvad 18

18.

હે પ્રભુ, જીવનમાં આવતી મુશ્કેલીઓ એ તારી આપેલી કસોટીઓ છે. એને મારે પડકાર તરીકે જોવાની છે. આવું બને ત્યારે મારી અંદરથી મારે માર્ગદર્શન મેળવવાનું છે. બહારથી પણ મને મદદ મળી શકે, એ સ્વીકારવા તૈયાર રહેવાનું છે. જ્યારે પરિસ્થિતિની સાવ નજીક હોઇએ ત્યારે એનો તાગ કાઢવાનું કે એને પૂરી રીતે સમજવાનું અઘરું બને. બહારનો, દૂરનો પ્રકાશ એને સમજવામાં વધુ મદદ કરે એવું બની શકે અને એ મારે ખુશીથી સ્વીકારવાનું છે. જીવન એમના માટે છે જે જવાબ શોધવા અને એને માટે કંઇ પણ કરવા તૈયાર હોય છે. હું પણ તારી મદદથી મારો રસ્તો શોધું અને મારી સમસ્યાઓનો ઉકેલ મેળવું. જીવનમાં ભૂલો તો થાય પણ તું મદદ કરવા અને રસ્તો બતાવવા હાજર જ હોય છે.

‘સંવાદ : મૌનને દ્વાર’ (મારા પુસ્તકમાંથી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: