Posted by: readsetu | નવેમ્બર 19, 2015

Samvad 19

19.

હે પ્રભુ, મારા શબ્દો, વિચારો એવાં જ રાખું જે તને મંજૂર હોય. મારા વિચારો મારે તપાસતાં રહેવાનું છે. મારું ધ્યાન રહે કે મારા વિચારો વિધેયાત્મક, રચનાત્મક અને પ્રેમથી ભરેલાં હોય તો પછી જીવન આનંદ અને સંવાદિતાથી ભરાઇ જશે. આળું મન ખોટા, નકારાત્મક વિચારો ઉપજાવે છે. એનાથી એ નબળું બને છે અને શરીર માંદુ થઇ જાય છે, જે ખોટા વિચારોનું પરિણામ છે માટે મારા શબ્દો બહાર નીકળે અને પછી એના માટે પસ્તાવો અનુભવવો પડે એનાં કરતાં હું શાંત રહું. એ બોલાતાં પહેલાં જ એનું ધ્યાન રાખું કેમ કે કોઇને દુખ લાગે એવું કહેવામાં એક પળ લાગે પણ પછી એ ઘાવને રૂઝાતાં જિંદગી નીકળી જાય છે. તું મને સમજણ આપજે.

‘સંવાદ : મૌનને દ્વાર’ (મારા પુસ્તકમાંથી)

Advertisements

Responses

  1. બીજાં પશુઓથી મનુષ્ય નામનું પ્રાણી એ રીતે જુદું પડે છે કે એ એક વિચારવંત પ્રાણી છે .

    માણસની સાચી પરખ એ શું વિચારે છે એના પરથી થાય છે.

    વિચારો માણસને બનાવે છે કે બગાડે છે.

    સારા વિચારો ભગવાનની કૃપા હોય તો જ આવે છે .

    લતાબેન આપનો ટૂંકો પણ વિચારોમાં લાંબો આ લેખ ( આલેખ !) ગમ્યો.

    • *આ પણ ઈશ્વરની કૃપા છે. તમને ગમ્યું એ મને પણ ગમ્યું.*

      *lata *

      2015-11-19 11:21 GMT+05:30 સેતુ ~ લતા જ. હિરાણી :

      >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: