Posted by: readsetu | નવેમ્બર 21, 2015

Samvad 21

21.

હે પ્રભુ, મારે સંપૂર્ણ હૃદયથી પ્રેમ કરવાનો છે. પોતાના પ્રિયપાત્રમાં જે ઉમદા છે, ઉત્તમ છે, પ્રેમ એને બહાર ખેંચી લાવે છે. પ્રેમ માલિકીભાવ નથી રાખતો. પ્રેમ આપવાથી હજારગણો થઇને પાછો આવે છે. પ્રેમ માનવીના વર્તનમાં ઝીણી ઝીણી હજાર રીતે વ્યક્ત થાય છે. જેમ હવા સઘળે છે અને એ શ્વાસમાં લેવાથી જ હું જીવી શકું છું પણ એ વિશે સભાનતા નથી હોતી. પ્રેમનું પણ એવું જ છે. હું એ જોવા માટે સભાન બનું તો એ મને બધે જ મળશે. નાની નાની બાબતોમાં પ્રેમ પ્રગટ થાય છે. એકવાર પ્રેમ વહેવાનો શરૂ થાય પછી એ સો ગણો થઇને પાછો મળે છે. એવું  જ નકારાત્મક વલણનું છે. એ પણ અનેકગણું થઇને પાછું મળે માટે મારે બધા જ નકારાત્મક વિચારો દૂર કરવાના છે. તું મારા મનને શાંત કરીને પ્રેમથી ભરી દે.

‘સંવાદ : મૌનને દ્વાર’ (મારા પુસ્તકમાંથી)

Advertisements

Responses

  1. ખુબ સુંદર

    • આભાર નરેનભાઈ

      On Sat, Nov 21, 2015 at 11:50 AM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

      >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: