Posted by: readsetu | નવેમ્બર 24, 2015

Samvad 24

24.

હે પ્રભુ, એકવાર પ્રેમનું શરણું સ્વીકારી લીધું પછી બીજો કોઇ વિચાર નહીં હોય. જ્યારે બધું સરળતાથી ચાલતું હોય ત્યારે પ્રેમ કરવાનું સહેલું છે પણ જ્યારે સંજોગો વિપરીત હોય, બધું વિરુદ્ધમાં જતું હોય એમ લાગે ત્યારે પ્રેમ કરવો એ સહેલું કામ નથી. તારી વાત મને યાદ છે.  પ્રેમ કોમળ છે તો શક્તિશાળી પણ છે. પાણીની જેમ એ પહાડમાંથી પણ પોતાનો રસ્તો કરી લે છે. જેમ જેમ હું બીજાંને પ્રેમ આપીશ તેમ તેમ હું મારા તરફ પણ પ્રેમ ખેંચીશ. એવું બને કે તરત જવાબ ન મળે તો મારે નાહિંમત થવાનું નથી. પ્રેમને વહેતો રાખવાનો છે કેમ કે એ કદી ‘ના’ સ્વીકારતો નથી. પ્રેમ, સમજદારી અને માફી આપવાની વૃત્તિ હંમેશા જીવવાનો રસ્તો સહેલો બનાવી દે છે. તેં મારો હાથ પકડેલો છે ને !

‘સંવાદ : મૌનને દ્વાર’ (મારા પુસ્તકમાંથી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: