Posted by: readsetu | નવેમ્બર 25, 2015

Samvad 25

25.

હે પ્રભુ, હું નકારાત્મક વિચારોને સ્થાને શુદ્ધ પ્રેમ અને સંવાદિતા ભરી દઉં. સમજણને વિકસાવું કેમ કે જે મારી અંદર છે તે બહાર દેખાવાનું જ. અંદર અસંતોષ, અણગમો કે દુખ રહેલાં હોય તો એ ગુમડાંની જેમ વહેલાં મોડાં ફૂટી નીકળવાનાં જ. એ સંતાડી નહીં શકાય. એનો ઉપાય એક જ છે. પૂરા વલણને, વિચારને બદલી નાખું. જો હું શાંત થઇને બદલાવા માટે વિચારું અને પૂરી પ્રમાણિકતાથી મારી જાતને તપાસું  તો હું આમ કરી શકું પણ જો મને એમ લાગે કે હું જે કરું છું એ બરાબર છે અને બીજાંઓએ બદલાવું જોઇએ તો મારે ધરમૂળથી સફાઇ કરવાનો સમય પાકી ગયો છે. મારામાં ઊંડી ઝંખના, દૃઢ નિર્ધાર અને પૂરી શ્રદ્ધા હશે તો હું આંખના પલકારામાં બદલાઇ શકીશ. તું મને મદદ કરજે.

‘સંવાદ : મૌનને દ્વાર’ (મારા પુસ્તકમાંથી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: