Posted by: readsetu | ડિસેમ્બર 15, 2015

Samvad 15

15.

હે પ્રભુ, જ્યારે મુશ્કેલી આવે, ઉકેલ ન દેખાય ત્યારે મન શાંત કરીને તારી પાસે આવું, તારી સાથે વાત કરું અને તું સુઝાડે એ પ્રમાણે નિર્ણય લઉં. મુશ્કેલીઓ મનને પરેશાન કરી દે છે. જ્યારે મન અશાંત હોય, અકળાયેલું હોય ત્યારે મારે કોઇ નિર્ણયો લેવા નહીં. કોઇ પગલાં ભરવા નહીં. નહીંતર બીજા ગુંચવાડા ઊભા થઇ શકે. એમાં કદાચ પસ્તાવુંય પડે. એવે વખતે મારે બસ એમ જ સમય પસાર થવા દેવો. એવું બને કે અશાંતિના કારણો એની મેળે જ દૂર થઇ જાય. અથવા મન શાંત થયા પછી એના પર વધુ સારી રીતે, સાચી રીતે વિચારી શકાય અને સાચો નિર્ણય લઇ શકાય. આવું પગલું બીજા કેટલીય સમસ્યાઓ અટકાવી શકે. ભૂલ કરીને પછી સુધારવા કરતાં આમ કરવામાં મારો ઘણો સમય બચી જાય. તારી પર શ્રદ્ધા રાખું કે તું બધું જ કરીશ અને એના યોગ્ય સમયે કરીશ.

‘સંવાદ : મૌનને દ્વાર’ (મારા પુસ્તકમાંથી)

Advertisements

Responses

  1. પ્રેરણાદાયી અને મનનીય વિચારો

    • Aabhar Vinodbhai.

      Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: