Posted by: readsetu | ડિસેમ્બર 16, 2015

Samvad 16

16.

હે પ્રભુ, મારી ચેતનાનો વિસ્તાર કરવામાં મદદ કર જેથી મારું મન ખુલ્લું થાય. મારી ચારે તરફ જે અદભુત સુંદરતા ફેલાયેલી છે એને હું જોઇ શકું, માણી શકું અને તારા એ અનુપમ વરદાન બદલ આભારી બનું. જીવન બંધિયાર નથી. કેટલા નવા ખ્યાલો, નવા વિચારો, નવી રીતિઓ મારી રાહ જુએ છે ! મારે એની સાથે તાલ મિલાવવાનો છે. સહેજ પણ ખચકાટ વગર મારે મારી ચેતનાને નકારાત્મકતામાંથી હકારાત્મકતામાં લઇ જવાની છે. મારે રચનાત્મક, વિધેયાત્મક બનવાનું છે. અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું છે. જરાપણ અભાવ કે ઓછપનો વિચાર સુદ્ધાં લાવ્યા વગર મારા મનના ઊંડાણોને તારી કૃપાથી સભર, ભરપૂર બનાવવાનાં છે.

‘સંવાદ : મૌનને દ્વાર’ (મારા પુસ્તકમાંથી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: