Posted by: readsetu | ડિસેમ્બર 24, 2015

Samvad 24

24.

હે પ્રભુ, એકવાર પ્રેમનું શરણું સ્વીકારી લીધું પછી બીજો કોઇ વિચાર ન હોય. જ્યારે બધું સરળતાથી ચાલતું હોય ત્યારે પ્રેમ કરવાનું સહેલું છે પણ જ્યારે સંજોગો વિપરીત હોય, બધું વિરુદ્ધમાં જતું હોય એમ લાગે ત્યારે પ્રેમ કરવો એ અઘરું કામ છે. તારી વાત મને યાદ છે. પ્રેમ કોમળ છે તો શક્તિશાળી પણ છે. પાણીની જેમ એ પહાડમાંથી પણ પોતાનો રસ્તો કરી લે છે. જેમ જેમ હું બીજાંને પ્રેમ આપીશ તેમ તેમ હું મારા તરફ પણ પ્રેમ ખેંચીશ. એવું બને કે તરત જવાબ ન મળે તો મારે નાહિંમત થવાનું નથી. પ્રેમને વહેતો રાખવાનો છે કેમ કે એ કદી ‘ના’ સ્વીકારતો નથી. પ્રેમ, સમજદારી અને માફી આપવાની વૃત્તિ હંમેશા જીવવાનો રસ્તો સહેલો બનાવી દે છે. તેં મારો હાથ પકડયો છે પછી ફિકર શાની !

‘સંવાદ : મૌનને દ્વાર’ (મારા પુસ્તકમાંથી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: