Posted by: readsetu | જુલાઇ 20, 2017

માતૃભાષા

માતૃભાષા
હમણાં એક છાપામાં ‘ઉતાવળ’ શબ્દને બદલે ‘ઉતાવડ’ છપાયેલું વાંચ્યું. આવી તો અનેક ભૂલો અનેક વાર વાંચી છે. હમણાં હમણાં જાહેરાતોના બોર્ડ પર માતાના અર્થમાં જે ‘મા’ શબ્દ વપરાય છે તેને બદલે ‘માં’ શબ્દ બેધડક વપરાતો જાય છે જેમ કે ‘માંની મમતા’. હવે આમાં ‘માં’ ન આવે એવું કોઈને ધ્યાન નથી આવતું ? બસ પૈસા ખર્ચીને બોર્ડ બનાવડાવી દેવાનું અને એમ જ પૈસા ખર્ચીને લગાવી દેવાનું !

લાગે છે હવે આમાં કડક થવાની જરૂર છે. કાયદો બનવો જોઈએ કે જાહેર જગ્યાએ (હોર્ડિંગ્સ વગેરે) કે જાહેર પ્રકાશનોમાં (છાપાં વગેરે) જે પણ રજૂ થાય એમાં જોડણીની ભૂલ નહીં હોવી જોઈએ.

Advertisements

Responses

  1. જાહેર જગાએ મુકેલા બોર્ડમાં અલ્પ વિરામ ચિન્હ પણ જો યોગ્ય જગાએ ના મુકાય તો
    અર્થનો અનર્થ થઇ જાય એનો આ રહ્યો એક નમુનો ..

    કોઈએ અહી ગંદકી કરવી નહિ , કરનારનો ૧૦૦૦ રૂપિયા દંડ થશે.

    કોઈએ અહીં ગંદકી કરવી , નહિ કરનારનો ૧૦૦૦ રૂપિયા દંડ થશે.

    • ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ.

      On 21 Jul 2017 7:34 a.m., “સેતુ ~ લતા જ. હિરાણી” wrote:

      >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: