Posted by: readsetu | ડિસેમ્બર 15, 2017

I can bcoz I think I can

I can bcoz I think I can

મુંબઈના ચેતન શાહ Chetan Shah

2007માં મગજમાં ગાંઠ. સર્જરી કરાવવી પડી. એક બેલેન્સિંગ નર્વ પણ કાઢવી પડી પરિણામે એક બાજુનું શરીરનું સંતુલન ખોરવાયું. ડાબા કાને સંભળાવાનું બંધ.

2011માં ક્રિકેટ રમતા ઘૂંટણના હાડકા છુટા પડી ગયા. નીરિપ્લેસમેન્ટ કરાવવું પડ્યું. રમવાની મનાઈ પણ ડોકટરે સાયકલિંગ કરવાની છૂટ આપી.

2013માં હાર્ટમાં પાંચ બ્લોકેજ. હાર્ટ સર્જરી થઈ.

બધી તકલીફો સંગાથે… અને એ સાથે રહ્યું માત્ર સાયકલિંગ !

ઓફિસે જવા કારને બદલે સાયકલ શરૂ કરી દીધી.

મુંબઈથી સાપુતારા, પુણે, નાસિક કે બીજા સ્થળોએ સાયકલ પર પ્રવાસ !

2016માં એમણે દુનિયાના સૌથી ઊંચા રસ્તે, લડાખના ખારદુંગલા સુધી સાયકલ પ્રવાસ કર્યો!

કેનેડાના એક છેડાથી બીજા છેડા સુધી અઢી હજાર કિ. મી. સાયકલિંગ કર્યું !!

અત્યાર સુધીમાં એમનો 15000 કિ.મીથી વધુ સાયકલિંગનો રેકોર્ડ !!

એમને સલામ કરવી પડે કેમ કે તેઓ ખારદુંગલા જવાની તૈયારી કરતાં હતા ત્યારે એમના પત્ની ગભરાઈ ગયા અને ડોકટર પાસે દોડ્યા. ડોકટરે કહ્યું, એમને જે કરવું હોય એ કરવા દો કેમ કે એ જે કરવાનું વિચારે છે, તૈયારી કરે છે, એ કરવાનું હું સ્વપ્નું પણ જોઈ ન શકું !”

ચિત્રલેખા 25 ડિસેમ્બર 2017

 

Advertisements

Responses

  1. આ વાત સત્યકથા હોય તો વિગતો મેળવી આપશો? ‘નૂતન ભારત’ શ્રેણીમાં ચેતન ભાઈને સમાવવા મન થયું છે.

    • હું તમને એ લેખનો ફોટો મોકલી આપું ? અને ચિત્રલેખાના પત્રકાર મહેશભાઈનો નમ્બર
      મોકલું.

      લતા હિરાણી
      લેખક, કોલમિસ્ટ, આકાશવાણી અને દૂરદર્શન પેનલ આર્ટિસ્ટ
      કોલમ – દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, તથાગત
      કુલ પ્રકાશનો – 15
      રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ
      પુરસ્કૃત પુસ્તકો
      1. ધનકીનો નિરધાર 2. ઉજાસનું પ્રથમ કિરણ 3. સ્વયંસિદ્ધા
      4. ઘરથી દૂર એક ઘર. 5. પ્રદૂષણ 6. ભણતરનું અજવાળું 7. બિટ્ટુ વાર્તા કહે છે
      8. લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ 9. બુલબુલ 10. ગુજરાતના યુવારત્નો. 11.
      સંવાદ 12. ઝળઝળિયાં 13. ઝરમર. 14. બાળઉછેરની દિશા 15. ગીતાસંદેશ (ઓડિયો
      સીડી)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: