Posted by: readsetu | ફેબ્રુવારી 23, 2018

હિમાલયના સિદ્ધયોગી

“માંદાને સાજા કરવાની શક્તિ દરેક માણસમાં રહેલી છે પણ તેને એનો ઉપયોગ કરતાં આવડતું નથી. જે પળે તેને એ શક્તિનો સંપર્ક થાય છે તે પળે તે પોતાને સાજો કરી શકે છે. બધી શક્તિઓ પરમાત્મામાંથી આવે છે. મનુષ્ય માત્ર સાધન છે.” (P.191)

“રોગનિવારણ માટે મદદકર્તા દવાઓ અને ઉપચારોનો હું વિરોધી નથી પણ રોગ અટકાવતી ઔષધીઓ વિષે બીજાઓ જાણે એમ ઈચ્છું છું. સંકલ્પશક્તિથી લોકોને સહાય કરવાનો બીજો એક ઊંચો માર્ગ છે. અહી સંકલ્પશક્તિનો અર્થ છે : એકાગ્ર મન, ધ્યાન અને આધ્યાત્મિક યમ-નિયમ વડે પ્રબળ ક્રિયાશક્તિ ધરાવતી ઇચ્છા. આજના દવાશાસ્ત્રમાં આ સંકલ્પશક્તિ કેળવવાની ક્યાંય વાત નથી. વ્યાવસાયિક ડોકટરો સાથેના મારા અનુભવો પછી મને ખાતરી થઈ છે કે રોગનો ઉપચાર કરતી વખતે ડોકટરનો વર્તાવ અને તેની ઇચ્છાશક્તિ, માત્ર ઔષધિ કરતાં મહત્વના છે. તબીબો જેમ આ હકીકત સમજશે કે તેઓ કેવળ દવા વડે નહીં પણ માંદગીને અટકાવવાની બીજી રીતો દરદીને શીખવીને તેને સહાય કરી શકે છે અને તેના પોતાનામાં જ સાજા થવાની શક્તિ રહેલી છે તે વિષે એને સચેત બનાવી શકે છે.” (P.198)

હિમાલયના સિદ્ધયોગી

Advertisements

Responses

  1. રોગનો ઉપચાર કરતી વખતે ડોકટરનો વર્તાવ અને તેની ઇચ્છાશક્તિ, માત્ર ઔષધિ કરતાં મહત્વના છે.
    કદાચ…
    રોગનો ઉપચાર કરતી વખતે ડોકટરનો વર્તાવ અને તેની ઇચ્છાશક્તિ, ઔષધિ જેટલાં જ મહત્વના છે.

  2. સાચી વાત છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: