Posted by: readsetu | મે 10, 2018

યોગી કથામૃત 1

મન એ સ્નાયુઓનું સંચાલક છે. હથોડાના પ્રહારનું બળ તેના પર લગાડેલી શક્તિ પર નિર્ભર હોય છે, તેમ જ મનુષ્યની શારીરિક શક્તિની અભિવ્યક્તિ તેની આક્રમક ઇચ્છાઓની તીવ્રતા અને સાહસ પર નિર્ભર હોય છે. શરીરનું ઘડતર અને પોષણ અક્ષરશ: મન જ કરે છે. પૂર્વજનમોના સંસ્કારોના દબાણથી શક્તિઓ અને નિર્બળતાઓ માનવીય ચૈતન્યમાં ક્રમશ: ઉતરી આવે છે. તે ટેવો તરીકે અભિવ્યક્ત થાય છે, જે પછીથી ઇચ્છનીય કે અનિચ્છનીય શરીર તરીકે પ્રાદુર્ભાવ પામે છે. બાહ્ય નિર્બળતાનું મૂળ માનસિક છે. આ વિષચક્રમાં ટેવોથી જકડાયેલું શરીર મનને વિઘ્નરૂપ થાય છે. જો શેઠ નોકરની આજ્ઞાને તાબે થઈ જાય તો નોકર સરમુખત્યાર બની જાય છે. આ જ રીતે મન પણ શારીરિક આજ્ઞાને આધીન થઈ ગુલામ બની જાય છે. 

યોગી કથામૃત – સ્વામી પરમહંસ યોગાનંદ 

Advertisements

Responses

  1. ‘અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા ‘


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: