લતા જગદીશ હિરાણી
(કવિ, વાર્તાકાર, લેખક અને આકાશવાણી દૂરદર્શન કલાકાર)
લેખન ક્ષેત્રે
નિયમિત કૉલમ
1. ‘સેતુ’( દિવ્ય ભાસ્કરની ‘કળશ’ પૂર્તિ, ફેબ્રુઆરી 2007-ફેબ્રુઆરી 2008)
2. ‘કાવ્યસેતુ’ (દિવ્ય ભાસ્કરની ‘મધુરિમા’ પૂર્તિમાં દર મંગળવારે સપ્ટેમ્બર 2011થી..)
3. ‘ટહુકો’ (‘આદિત્ય કિરણ’, શૈક્ષણિક સામયિકમાં જૂન 2010થી..)
4. ‘પ્રિય શુભદા’ (‘માનવ’ સામયિકમાં નવેમ્બર 2010થી…)
5. પ્રિય ટીનુ મીનુ’ (‘માનવ’ સામયિકમાં નવેમ્બર 2010થી…)
બાળ ભાસ્કર, જન્મભૂમિ પ્રવાસી, સમભાવ, અહા જિંદગી, અખંડ આનંદ, સાધના, નવચેતન, કુમાર, શબ્દ સૃષ્ટિ, પરબ, ઓપિનિયન, કવિલોક, કાવ્ય સૃષ્ટિ, કવિ, વિચાર વલોણું અને અન્ય સામયિકોમાં લેખન…
આકાશવાણી અને દૂરદર્શન (રેડિયો ટૉક, રેડિયો નાટકો, સ્ક્રીપ્ટ લેખન, મુલાકાતો )
આકાશવાણી અમદાવાદ પરથી ‘અમૃતધારા’નું નિયમિત પ્રસારણ
My Blog http;//readsetu.wordpress.com
પ્રકાશિત પુસ્તકો – 8
1. ઘરથી દૂર એક ઘર (ટૂંકી વાર્તાઓ), 1998
2. પ્રદૂષણ: આપણી સમસ્યા, આપણો ઉકેલ, 1998
3. ઉજાસનું પ્રથમ કિરણ, 2000 – 3 એવૉર્ડ્ઝ
(વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ પહેલ કરનારી 101 ભારતીય સ્ત્રીઓના રેખાચિત્રો)
દ્વિતિય આવૃત્તિ 2005, તૃતીય આવૃત્તિ 2011, ચતુર્થ આવૃત્તિ, 2012
* ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી મહિલા લેખનમાં વર્ષ 2000નો પ્રથમ પુરસ્કાર
* ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી બાયોગ્રાફી વિભાગમાં વર્ષ 2000નો દ્વિતિય પુરસ્કાર
* શક્તિ એવાર્ડ જયહિન્દ ગ્રુપ ઓફ ન્યુઝપેપર તરફથી 2003માં સાહિત્યના ક્ષેત્રમાં શ્રેષ્ઠપ્રદાન માટે
4. ધનકીનો નિરધાર, 2002 (નવશિક્ષિતો માટે) નેશનલ એવાર્ડ
* દિલ્હીના વિજ્ઞાનભવનમાં ઉપરાષ્ટ્રપતિને હસ્તે નેશનલ એવાર્ડ અને પુરસ્કાર
5. ભણતરનું અજવાળું, 2004 (નવશિક્ષિતો માટે)
6. સ્વયંસિધ્ધા, 2005 (ડૉ. કિરણ બેદીના જીવન વિશે, કિશોરો માટે)
* ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી જીવનચરિત્ર વિભાગમાં વર્ષ 2005નો દ્વિતિયપુરસ્કાર
દ્વિતિય આવૃત્તિ, 2011, તૃતીય આવૃત્તિ, 2012
7. બિટ્ટુ વાર્તા કહે છે, 2006 (બાળવાર્તાઓ)
8. લતા હિરાણીની મનપસંદ બાળવાર્તાઓ – 2012
9. ‘કાનુડી’ લઘુનવલ ‘અહા જિંદગી’માં પ્રકાશિત
10. ‘ગીતા સંદેશ’ (ઓડિયો કેસેટ. ભગવદ ગીતાના સારરુપ શ્લોકોની સમજૂતી)
આ મારી શબ્દયાત્રા છે..
દરેક શબ્દ જીવેલો શબ્દ છે…. ..
એને ક્યાંક આંખોનો..
તો ક્યારેક હૃદયનો સ્પર્શ
By: Dost on જુલાઇ 9, 2007
at 3:40 પી એમ(pm)
આપનું અભીવ્યક્તીના નવા માધ્યમમાં હાર્દીક સ્વાગત છે!
By: Chirag Patel on જુલાઇ 24, 2007
at 9:34 પી એમ(pm)
ગુજરાતી બ્લોગ-જગતમાં તમારું હાર્દિક સ્વાગત લતાઆંટી… અને આ બ્લોગ માટે અભિનંદન!
આમ તો તમે નવા બિલકુલ નથી આ બ્લોગ-જગત માટે… નિલમઆંટીનાં બ્લોગ પર તમારી રચનાઓ હંમેશા માણતા આવ્યા છે અને હવે તમારા પોતાના બ્લોગ ઉપર પણ ખૂબ જ મજા આવશે…
તમારા હૃદયસ્પર્શી કાવ્યોનોને કાયમ અહીં માણતા રહીશું એજ આશા સહ…
By: ઊર્મિસાગર on જુલાઇ 24, 2007
at 10:06 પી એમ(pm)
ગુજરાતી બ્લોગ-જગતમાં તમારું હાર્દિક સ્વાગત લતાઆંટી… અને આ બ્લોગ માટે અભિનંદન!
આમ તો તમે નવા બિલકુલ નથી આ બ્લોગ-જગત માટે… નિલમઆંટીનાં બ્લોગ પર તમારી રચનાઓ હંમેશા માણતા આવ્યા છે અને હવે તમારા પોતાના બ્લોગ ઉપર પણ ખૂબ જ મજા આવશે…
તમારા હૃદયસ્પર્શી કાવ્યોનોને કાયમ અહીં માણતા રહીશું એજ આશા સહ…
By: ઊર્મિ on જુલાઇ 24, 2007
at 10:07 પી એમ(pm)
Hello Lataji….Most wel-come to gujarati blog jagat..!… N congrats …!
By: chetu on જુલાઇ 25, 2007
at 2:24 પી એમ(pm)
નિલમબેનની પાસેથી આપનો પરોક્ષ પરિચય તો હતો હવે શબ્દ જગત દ્વારા તે વધુ સઘન બનશે.
શબ્દ જગતમાં આવકાર અને ઘણુ બધુ તમારુ સાહિત્ય અમારા જેવા 10000 માઇલ દુર બેઠેલ સહિત્ય રસિકોને આપશો તેવી શુભકામના
http://vijayshah.wordpress.com
By: vijayshah on જુલાઇ 25, 2007
at 5:59 પી એમ(pm)
ગુજરાતી બ્લોગ જગતમાં સુ-સ્વાગતમ
ભાષાનો રસાસ્વાદ કરાવતા રેજો…!
શુભકામનાઓ સહ
રાજીવ
By: રાજીવ on જુલાઇ 26, 2007
at 6:37 એ એમ (am)
hi lata, this is officialy welcome. right ? what should i write..dont know. no need of any word.
એક મૌન મોકલુ છું. વાંચીને તું શું મોક્લીશ ?
By: nilam doshi on જુલાઇ 28, 2007
at 8:57 પી એમ(pm)
Heartly welcome to blogging world, especially at gujarati blogging world.
હવે તમારા પોતાના બ્લોગ પર તમારા સાહિત્યને માણીશુ ! બની શકે તો આપ ‘ઉજાસનું પ્રથમ કિરણ’ અહિયા પ્રકાશીત કરવાનો પ્રયત્ન કરશો
By: Nilesh Vyas on જુલાઇ 29, 2007
at 11:16 એ એમ (am)
Thank U નિલેશભાઇ….
મારું બધું જ સાહિત્ય નેટ પર મુકવાની ઇચ્છા તો છે જ પરંતુ…..
’ઉજાસનું પ્રથમ કિરણ’ 300 પાનાનું પુસ્તક છે…… હવે જે લખું છું એ સીધું કમ્પ્યુટર પર લખતી હોવાથી નેટ પર મુકવું સહેલું પડે છે, બાકી મારા પુસ્તકોનાં ચેપ્ટર્સ….. oh…ભવિષ્યમાં સ્કેન કરીને કદાચ મુકી શકું……!!!!!!!
By: Lata Hirani on જુલાઇ 30, 2007
at 1:42 પી એમ(pm)
પ્રિય લતાજી,
ધવલ દ્વારા આપના બ્લૉગની જાણ થઈ. પણ કહ્યું છે ને કે देर आये, दुरुस्त आये… ગુજરાતી નેટ-જગતમાં આપ જેવી સશક્ત કલમના આગમનથી નેટ-ગુર્જરીનું ગૌરવ વધ્યું છે… જેમ-જેમ વધુ ને વધુ સિદ્ધહસ્ત લેખક-કવિઓ આ માધ્યમ તરફ વળશે તેમ-તેમ નેટ પર ગુજરાતી વધુ ને વધુ ઉજ્જવળ બનશે….
મળતા રહીશું, શબ્દના રસ્તે…
શુભેચ્છાઓ…
By: વિવેક on ઓગસ્ટ 2, 2007
at 1:28 પી એમ(pm)
wel come gujarati on blog word……amato tamari kalamni shakti ne param samipe ma mani chhe..really exellent…aape gujarati net jagatma agaman…..jarur navi kedio kandarshe….
By: naraj on ઓગસ્ટ 4, 2007
at 6:04 પી એમ(pm)
very much excited seeing your blog.waiting eagerly to read st wishesmore & more from u.Our heartiest congratulations & best wishes for wonderful literature
By: nalini jatania on ઓગસ્ટ 8, 2007
at 12:45 પી એમ(pm)
ગુજરાતી બ્લોગમાં આપનું સ્વાગત છે.
દિવ્યભાસ્કરમાં આપના લેખો વાંચુ છું. આપની લેખની ખૂબ ગમે છે. આપ વધુ ને વધુ અમને પીરસતા રહો એવી ઈચ્છા છે.
ગમ્યું નીલાબહેન, આભાર….LH
By: shivshiva on ઓગસ્ટ 12, 2007
at 8:28 પી એમ(pm)
Lata,
I have just started reading your writing. I want to read everything you wrote. Also want to share some of my writing with you.
Rekha Sindhal
By: Rekha Sindhal on ઓગસ્ટ 14, 2007
at 11:02 પી એમ(pm)
લતાબહેન! સ્વાગત આપનું, ગુજરાતી નેટ જગતમાં.
આજે આપના બ્લોગની પ્રથમ મુલાકાત લીધી. આપ જેવા પરિપક્વ સર્જક ગુજરાતી નેટ જગતને સમૃદ્ધ કરવામાં વિશેષ યોગદાન આપી શકશે.
હાર્દિક શુભેચ્છાઓ! … … હરીશ દવે અમદાવાદ
બહુ આનંદ થાય છે, અમદાવાદના વાચકને મળતાં… હા, આ તો મારું શહેર… મળીશું… Lata
By: હરીશ દવે અમદાવાદ on ઓગસ્ટ 18, 2007
at 10:56 એ એમ (am)
jemane paroksh rite vaachtaa aavya emne pratyaksh vaachvaa ane malavaa madashe e vichaar j mohit kari muke evo chhe…
thank you very much for coming on this medium of expression too…
Nice of you Kunalbhai… Thank U…….. LH
By: કુણાલ on ઓગસ્ટ 20, 2007
at 8:58 એ એમ (am)
Congrates Lataben
Good to see your work floating in the cyberspace.
Thank UUU… getting your SMSes…enjoying.. LH
By: amit dave on ઓગસ્ટ 20, 2007
at 12:01 પી એમ(pm)
[…] સેતુ ~ લતા હિરાણી – અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત વાર્તાલેખન અને કાવ્યોનો બ્લોગ. […]
By: BY-URMISAGAR « હાસ્ય દરબાર on નવેમ્બર 19, 2007
at 6:14 પી એમ(pm)
Lataji–Just read your Bio–I met you in 2005-Since then you never let me know about your achievements-I m proud of knowing you.Not only you are great writer-You are very nice friend–Like to read more from you.. I have lots of catching up to do .
Good Luck–Keep it up-
By: Harnish Jani on નવેમ્બર 23, 2007
at 10:41 પી એમ(pm)
Lataji, just show this blog. By the comments of the readers, it seems you are new born baby on the blog. In fact, I dont know a,b,c about blog or sahitya lekhan etc. But after reading all your poems, on this blog, I can just say its all marvelous. And that too, when a famous personality and writer Dr. Vivek says something about you, its respect in itself. All the very best to you.
By: Rajesh Trivedi on જાન્યુઆરી 30, 2008
at 3:02 પી એમ(pm)
In fact, sorry Lataji, to write in the above comment a new born baby. I meant it for this blog only. You in fact are a very great writer. Your poems and short stories are very well famous for the readers of “Divya Bhaskar” and you always write so beautifully that people luv to read your articles and are always anxious for the “Kalash” supplementary of “Divya Bhaskar”. Hats of to you.
By: Rajesh Trivedi on જાન્યુઆરી 30, 2008
at 3:09 પી એમ(pm)
આદરણીયા લતાજી!
સહુ પ્રથમ તો,આપની સધ્ધર,સશક્ત અને સળંગ સર્જનયાત્રાને નમનસાથે બિરદાવું છું !
ગુજરાતી સાહિત્યને,આપના માધ્યમથી મળેલ સર્વાંગસુંદર -જીવેલા શબ્દ-અને એ શબ્દના અજવાળે, અનુભૂતિની અસ્ખલીત્ અભિવ્યક્તિને સલામ.
સાથે,મારા બ્લોગની link પ્રસ્તુત છે,યથાવકાશે પસારથઈ,પ્રતિભાવ જણાવશો.
આમ તો ,
મજલ કાપીને બેઠો છું
મને,માપીને બેઠો છું !
ઉઘાડા દ્વાર જેવો થઈ
બધું,આપીને બેઠો છું !
આવજો!
By: ડૉ.મહેશ રાવલ on ફેબ્રુવારી 8, 2008
at 11:33 પી એમ(pm)
[…] 79. સેતુ ~ લતા હિરાણી – અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત […]
By: Hello world! « All webs and blogs in Gujarati on સપ્ટેમ્બર 4, 2008
at 10:40 એ એમ (am)
[…] સેતુ ~ લતા હિરાણી – અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત વાર્તાલેખન અને કાવ્યોનો બ્લોગ. […]
By: ગુજરાતી બ્લોગ જગત « ગુજરાતી સાહિત્ય સંગમ on ઓક્ટોબર 13, 2008
at 7:33 એ એમ (am)
Do you give any lectures in Gujarati at Ahmedabad or Mumbai ? I would like to listen to you.
I stay in Mumbai and will be in Ahmedabad between 29 Oct and 4 Nov — as well as — from 25 Nov to 6 Dec.
how do i write in Gujarati here ?
By: ASHOK SHAH on ઓક્ટોબર 19, 2008
at 1:42 પી એમ(pm)
Hi,
Really every words are amazing…..you make Good Blog…
Keep It.
DIVYESH PATEL
http://www.krutarth.co.cc
http://www.divyeshsanghani.co.cc
http://www.dreams-of-world.co.cc
By: DIVYESH SANGHANI on નવેમ્બર 22, 2008
at 3:56 એ એમ (am)
…………………….
By: dost on ડિસેમ્બર 10, 2008
at 11:30 એ એમ (am)
લતાજી
આપના બ્લોગની મુલાકાત લીધી. આનંદ આવ્યો અને સાથે અભિનંદન્ આમ તો દિવ્ય-ભાષ્કરમાં આપના લેખો વાંચુ છું. ખુઉબજ સરસ હથરોટી છે આપની પાસે વિચારો વ્યકત કરવાની.મચ્યા રહેજો. ગુજરાતી ભાષાને આપ જેવા સાક્ષરોની ખૂબજ જરૂર છે.
આપની જાણ હું તો 70 વર્ષનો નિવૃત છું. તેમ છતાં મારાં વાંચવાના શોખે મને વિચારતો પણ કર્યો હોઈ અને દરમિયાનમાં wordpress ગુજરાતી બ્લોગની સુવિધા શરૂ કરતા મેં પણ મારો બ્લોગ બનાવી મારાં વિવિધ વિષયો ઉપરના વિચારો મૂકવાનું ચાલુ કર્યું છે. આપની અનૂકુળતાએ મારાં બ્લોગની મુલાકાત લેવા આપને ફાર્દિક નિમંત્રણ પાઠવું છું અને આપના પ્રતિભાવોની હું ઉત્સુકતા પૂર્વક રાહ જોઈશ્ મને જરૂરથી પ્રોત્સાહિત કરશો તેવી અપેક્ષા રાખું છું. મારા બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com
આભાર
સ-સ્નેહ
અરવિંદ
By: arvind adalja on જાન્યુઆરી 30, 2009
at 3:11 પી એમ(pm)
How many authors really follow the what they preach?
are they really sensitive to some ones feeling ?
Or just this is also a one business to cash on ?
By: Sohini on માર્ચ 20, 2009
at 11:46 એ એમ (am)
I am a new entrant to Blog world. What to say about your writings?
A small earthen lamp can not measure the brightness of the sun.
On many occasion, heart touching stories brings tears to eyes.
Your poems are marvellous. How to say some thing without saying ?
One need to learn from you.
How do you get inspired ?
Congratulations !
By: priyal on માર્ચ 27, 2009
at 7:02 પી એમ(pm)
Gujarati blog. need writer like you and we are all want to keep our Gujarati language alive for ever in this world. We are aborad and trying to keep our language alive here.
By: વિશ્વદીપ બારડ on એપ્રિલ 4, 2009
at 8:01 પી એમ(pm)
ફન ગ્યાન, વિનયભાઈના બ્લોગ પરથી આપના બ્લોગ પર આવવાનો પ્રયાસ કર્યો, પરંતુ લિન્ક બ્રોકન મળી, સો,પ્લીઝ કરેક્ટ યોર લિન્ક http://readsetu.wordpress.ccom/
એક C ને ઉડાડી દો.
By: rajniagravat on એપ્રિલ 21, 2009
at 9:47 એ એમ (am)
ફનએનગ્યાન પર સુધારી લીધું છે.
By: વિનય ખત્રી on એપ્રિલ 21, 2009
at 3:53 પી એમ(pm)
My Dear Lataji,
We met in London in 2005.Afterwards we met many a times and we talked about Gujarati literature.I liked your
creativity specially in Laghu Katha.I read your story in Divya Bhaskar regularly.Please keep it up.
Torquil Riley-Smith from Life of Riley Productions Limited,Uk has taken full rights of my novels ORDEAL OF INNOCENCE and SPATIAL ECHOES and published as eBooks.For more details kindly visit abook2read.com
Best of luck.
With warm regards,
Jayanti M Dalal
By: Jayanti M Dalal on ઓક્ટોબર 25, 2009
at 7:09 એ એમ (am)
Dear lataben,
Accidantally I am on your blog. In fact I have been trying to contact you since quite some time. Tried to ring up on your all your phone numbers including your son’s phone number(U.K.) but failed. I have come to know that right now you are in USA.Please reply on my E mail ID. and send me your contact numbers.
Love and Best wishes,
Bharati Rane.
By: Bharati Rane on ઓક્ટોબર 30, 2009
at 10:58 પી એમ(pm)
શ્રી લતાબેન
આપનો બ્લોગ પહેલી જ વાર આજે જોયો.
તમારી સાહિત્ય ની સફર જાણી ખૂબ આનંદ થયો.
પરીચય થી ખુશ છૂ ,તો રચનઓ વાંચતા શું આનુભવ થશે ?
આપને મારી શુભકામન.
kirtida
By: kirtida on નવેમ્બર 25, 2009
at 7:30 પી એમ(pm)
Hello Kirti, you are my Kirtidabhabhi or ???
By: readsetu on નવેમ્બર 26, 2009
at 5:03 એ એમ (am)
નમસ્તે લતાબહેન તમને દિવ્યભાસ્કરમાં વાંચું છું.આજે તમારા બ્લોગની મુલાકાત લીધી. ખરેખર આનંદ થયો. તમને મારાં કાવ્યો વાંચવા ઇજન છે. તમારા પ્રતિભાવ મારા જેવા નવોદિત માટે અમુલ્ય . http://www.agravatvimal.wordpress.com
By: vimal agravat on ડિસેમ્બર 26, 2009
at 6:39 પી એમ(pm)
Thank you Vimalbhai.
Will visit your blog sure.
Wish you Happy New year & Happy writing
Lata Hirani
By: readsetu on ડિસેમ્બર 26, 2009
at 8:14 પી એમ(pm)
to good………………………………………………………………………………………………………………………………………….
By: Krish on જાન્યુઆરી 12, 2010
at 12:22 પી એમ(pm)
આદરણીય ગુજરાતી બ્લોગ લેખકશ્રી
ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાના વિકાસ માટે તથા ગુજરાતી બ્લોગના સંકલન માટે “ગુજવાણી” બ્લોગ એગ્રીગેટર શરૂ કરવામાં આવેલ છે. ગુજવાણીમાં અમારા દ્વારા કેટલાક બ્લોગ જોડવામાં આવેલ છે. જો તમારો કે તમારા બ્લોગ મિત્રોનો બ્લોગ ગુજવાણીમાં ન હોય તો કૃપા કરી જલ્દીથી તમારો બ્લોગ ગુજવાણી સાથે જોડો અને તમારા મિત્રોને પણ ગુજવાણી વિશે જણાવો. ગુજવાણીમાં તમારા લેખનું શીર્ષક અને લેખની કેટલીક પંક્તિઓ દર્શાવવામાં આવશે. http://www.gujvani.tk
મહેન્દ્ર પટેલ
By: Mahendra on માર્ચ 25, 2010
at 6:34 પી એમ(pm)
આદરણીય લતા દીદી, હુ હજુ નવો જ છુ, અને હા ગુજરાતીઓથી જોજનો દુર દિલ્હિમાં, મુંબઈથી આવીને ૧૦ વરસથી બેઠો છુ, એટલે ગુજરાતી જગતથી નાતો તુટી ગયેલો પણ હવે નેટ જગત દ્વારા હવે તો અમેરીકા, યુ.કે. ઓસ્ટ્રેલિયા સુધી મારા અને અન્યોના બ્લોગો પર જઈને આવી શકુ છુ. પણ ખાસ વાત તો એ કે આપના જેટલા પણ લખાણ, મુસ્કીલ થી (૪-૫ બ્લોગ પેજ જ હો) વાંચ્યા છે, આત્મસ્પર્શી લાગ્યા જરુર છે, એટલે આપને હુ વધુ જાણતો નથી એ માટે ક્ષમા ચાહુ છુ, છતાપણ વેળા-કવેળા એ આપના બ્લોગ્ની મુલાકાત લેતો રહિશ, એનો અર્થ એ નથી કે આપ મારા બ્લોગની મુલાકાત લો, એ તો મને આપના શબ્દો આત્મસ્પર્શી લાગ્યા છે એટલે આટાલુ બધુ લખ્ય છે, વધુ થય હોય તો ક્ષમા…તો ભલ..યા હોમ કરો…આપનો ફત્તેહ જ ફત્તેહ છે આગે…….
By: rajeshpadaya on જૂન 6, 2010
at 2:40 પી એમ(pm)
[…] સેતુ ~ લતા હિરાણી – અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત વાર્તાલેખન અને કાવ્યોનો બ્લોગ. […]
By: ગુજરાતી બ્લોગ, જાણવા જેવું « Drrdmehta's Blog on જૂન 12, 2010
at 5:01 પી એમ(pm)
Lataben
Namaste !
After you wrote an nice article on my father Mr Sabalsinh vala’s padyatra and now he is doing one more padyatra from NIAGARA FALLS CANADA TO KEY WEST FLORIDA (3000KM to be completed in 100 days). there is an article in gujarat times usa the link is
https://docs.google.com/viewer?a=v&pid=gmail&attid=0.1&thid=129d67cc3701447c&mt=application/pdf&url=https://mail.google.com/mail/?ui%3D2%26ik%3Dcc12cfe640%26view%3Datt%26th%3D129d67cc3701447c%26attid%3D0.1%26disp%3Dattd%26zw&sig=AHIEtbR5mVj6Z0MymTSOSpZpmBwbTbP1wg
please paste this link and you can read the article and its also under this website
http://www.gujaratimesusa.com (saptak supplement 1st page and 4th)
You may perhaps like this article.
regards
sonal vala
By: sonal vala on જુલાઇ 15, 2010
at 11:43 પી એમ(pm)
aapanu email mokalso to amari vidhyasrushti moklisu
By: ramnikchauhan on ઓગસ્ટ 28, 2010
at 5:43 પી એમ(pm)
માનનીય લતાજી!
અદ્રભુત,ઉત્તમ અને અસ્ખલિત રીતે ગુજરાતી સાહિત્ય માં આપનો ફાળો રહ્યોછે. બ્લોગ માં આવીને ખૂબ આનંદ થયો.
By: ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ on સપ્ટેમ્બર 13, 2010
at 9:49 પી એમ(pm)
Lataji,
Read about you.
Nice !
Welcome to Gujarati WebJagat !
Late to your Blog !
All the BEST ALWAYS !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Lataben….Hope to see you on my Blog CHANDRAPUKAR soon !
By: chandravadan on ડિસેમ્બર 15, 2010
at 4:28 એ એમ (am)
લતાબેન, આપના બ્લોગ પર પહેલી વાર આજે સમય લઈને પાછલી પોસ્ટસથી વાંચતો આવ્યો છું. તેમાં થતો શબ્દોની રમતનો કલરવ બ્લોગ-જગતમાં આનંદભર્યો છે અને રહેશે.
આપનું સાહિત્યમાં થયેલું અચિવમેન્ટ જાણી ને આનંદ થયો.
By: મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on ફેબ્રુવારી 17, 2011
at 1:56 એ એમ (am)
enjoyed all posts at the blog. I also thank you for your complimentsthrough tahuko.com on the ocassion of release of Audio CD of my Gujarati Gazals. Kindly visit my blog on http://www.himalpandya.blogspot.com
Can you post details of my Audio CD release on your blog? it will be of great support as all proceedings of the sale of CDs will be used for POLIO ERADICATION Cause.
By: himalpandya on જૂન 13, 2011
at 10:36 એ એમ (am)
આદરણીય લતાજી આપની શબ્દયાત્રાથી તો પરિચિત હતો જ પણ આજે આપને રૂબરૂ મળીને ઘણો આનંદ થયો .ગુજરાતી સાહિત્ય પરિષદ મુકામે આપની અપ્રકાશિત વાર્તાના પઠન કાર્યક્રમમાં આપની વાર્તા , વાર્તાની શૈલી , વાર્તાનો વિષય અને આપની વાર્તા કહેવાની શૈલી પણ ખુબ જ ગમી . આપની વાર્તા પ્રકાશિત થશે ત્યારે વાચકોને પણ ખુબજ ગમશે જ તેવું મારું માનવું છે .
By: રૂપેન પટેલ on જુલાઇ 20, 2011
at 7:19 પી એમ(pm)
આપના વાર્તાઓ વાંચુ છું ગમે છે હવે વેબ જગત માધ્યમે ૧૦૦૦૦ માઇલ દુર વધુ લાભ મળશે.
મારી વેબ લિન્ક છે
http://www.indushah.wordpress.com
http://www.indirashsh.gujaratisahityasarita.org
please visit and give your opinion.
By: ઇન્દુ શાહ on સપ્ટેમ્બર 2, 2011
at 12:01 એ એમ (am)
માનનીય લતાબહેન
આપના કળશ પુરતી માં આવતા લેખો લગભગ વાચુછું .પણ આપના અહા જિંદગી ! ના ઑગસ્ટ માસ માં પ્રકાશિત થયેલ લેખ “સુકું છતાં ભીનું એવું પદ્ય છતાં ગદ્ય” માટે ખુબ ખુબ અભિનંદન. આપે પ્રયોજેલી ભાષા એટલી અસરકારક છેકે એ નક્કી કરવું મુશ્કેલ થઇ જાય છે કે આને ગદ્ય કહેવું કે પદ્ય ! ખુબજ રસાળ અને પ્રવાહી શૈલી છે. મેં કમસે કમ પાંચેક વખત વાંચી લીધો છે પણ દરેક વખતએ વાંચવાની લિજ્જત કૈક ઔર આવે છે . આપેની” દીકરી ની જાત ને વળી ” હૃદય સ્પર્શી છે. નાનકડી બાલિકા ના હૃદય ને કેટલું દર્દ થયું હશે એ કલ્પના કરતા ધ્રુજી જવાય છે . અભિનંદન !!
હું સમજુ છું કે આપ ને સમય ની પાબંદી નો પ્રશ્ન રહેતો હશે ! પણ જો આપ થોડો સમય કાઢી ને મારા બ્લોગ ની મુલાકાત લઇ ને જો થોડું માર્ગદર્શન અને પ્રેરણાપૂરી પડી શકો તો અતિ આનંદ તથા ગર્વ થશે .
આભાર
બકુલ શાહ
By: bakul shah on સપ્ટેમ્બર 18, 2011
at 2:28 પી એમ(pm)
લતાબેન, ખૂબ આનંદ થાય એટલું સુંદર કામ કરી રહ્યા છો. અભિનંદન અને શુભેચ્છા.
By: kiransinh chauhan on સપ્ટેમ્બર 20, 2011
at 9:14 એ એમ (am)
કિરણભાઇ, ખૂબ આભાર. આપને ઇમેઇલ દ્વારા જવાબ આપવાનો પ્રયાસ કર્યો પણ મેસેજ મળ્યો..’મોકલી શકાતું નથી.’ એટલે અહીં આભાર માનું છું, પહોંચી જશે કદાચ… વાંચતા રહેશો અને અમારો જુસ્સો જાળવતા રહેશો.. સમય મળે ત્યારે ફીડબેક પણ આપશો. આનંદ થશે.
લતા
By: readsetu on સપ્ટેમ્બર 20, 2011
at 10:23 એ એમ (am)
આપના સાગરની મુસાફરી કરી……
ગુજરાતી ભાષા ઉપર ઘણું સારું પ્રભુત્વ છે આપનું…..
આપના વિશાળ દરિયો એટલે કે https://readsetu.wordpress.com/ માંથી
અમારા જેવા ઉભરતા નાવિકો ને મુસાફરી દરમ્યાન ઘણું બધું શીખવા મળશે…
By: અશોક રાઠોડ on સપ્ટેમ્બર 29, 2011
at 6:48 પી એમ(pm)
thank u Ashokbhai, since long i could not view this page.. so…
lata
By: readsetu on જૂન 8, 2013
at 1:56 પી એમ(pm)
namaskar….
mari navi kruti ni link moklu chu….
http://ketanmotla-raghuvanshi.blogspot.com
By: ketan motla "raghuvanshi on જાન્યુઆરી 22, 2012
at 10:43 એ એમ (am)
Lataji,
You have vast experience in various Gujarati literature.
Have you ever try to take your written literature out of state?
Since you have good knowledge of Hindi,Why not promote Gujarati lipi in Hindi literature?
http://tinyurl.com/7q3rafq
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
By: GUJARATPLUS on માર્ચ 20, 2012
at 8:42 એ એમ (am)
[…] સુનીલ શાહની સ્વરચિત ગઝલોનો બ્લોગ. સેતુ ~ લતા હિરાણી – અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત […]
By: ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ થતાં વેબ સાઈટ અને બ્લોગની યાદી « mukesh Vasan on એપ્રિલ 11, 2012
at 10:25 એ એમ (am)
LATABEN
TAMARA VISHE CYBERSAFAR MAGEZINE MA VANCHYU.MANE AAM PAN GUJARATI BHASHA MATE INTERNET PAR KAM KARTA LOKO VISHE JANVANI ICHCHHA HOY CHHE.MANE TAMARO BLOG ANE LEKHAN KHUBAJ GAMYU.ABHINANDAN,SARAS.
AVU KAM GUJARATI MATE KARTA RAHESHO TEVI ISHWAR PASE PRARTHANA.
—————–RAJATKUMAR ZALA
By: RAJATKUMAR ZALA on મે 4, 2012
at 10:36 એ એમ (am)
thank u very much Rajatkumar… keep reading
lata
By: readsetu on જૂન 8, 2013
at 1:59 પી એમ(pm)
અમરેલી ગદ્ય સાહિત્ય સભા દ્વારા ત્રીમાસી અંક “છાલક”માં તેમની કૃતિ વાંચવા મળી બસ,ત્યારથી તેમની કલમ પ્રત્યે અનોખુ આકર્ષણ થયું હવે એમનું એકપણ સર્જન છોડતો નથી!
By: kantilal vaghela(amreli) on ઓક્ટોબર 5, 2012
at 8:37 પી એમ(pm)
aapane to vat pan kari છ્e… majama છ્o ne ?
lata
By: readsetu on જૂન 8, 2013
at 2:00 પી એમ(pm)
આપના સંપર્ક માં આવી ને ઘણો આનંદ થયો …..
By: Prashant on ડિસેમ્બર 14, 2012
at 1:17 એ એમ (am)
thank u prashant
lata hirani
By: readsetu on જૂન 8, 2013
at 2:01 પી એમ(pm)
ના માગું હજારો ના માગું હું લાખો ,
મફતમાં મને હું જ વેચું છું આખો
છું મીઠો મધુરો જરા અમને ચાખો.
હૃદયમાં તમારા જરા અમને રાખો.
ઉઠાવો ઉઠાવો બહુ સસ્તો થયો છું ,
હું માણસ મજાનો અમસ્તો થયો છું ,
વિનયમાં તમારા જરા અમને રાખો,
હૃદયમાં તમારા જરા અમને રાખો.
આ ગીતો અમારા અધૂરા અધૂરા ,
કદી બાજે ઢોલક કદી તાનપુરા ,
લય માં તમારા જરા અમને રાખો,
હૃદયમાં તમારા જરા અમને રાખો .
શિકારી ના હાથે ઘવાયો છું એવો ,
દુખી છું ને દિલથી દુભાયો છું એવો ,
પ્રણયમાં તમારા જરા અમને રાખો ,
હૃદયમાં તમારા જરા અમને રાખો.
અમારા અમોને હરાવી ગયા છે ,
કોઈ આસું મગરના બતાવી ગયા છે ,
વિજયમાં તમારા જરા અમને રાખો ,
હૃદયમાં તમારા જરા અમને રાખો.
૦ કેતન મોટલા “રઘુવંશી ” (૯૪૨૯૧૧૯૭૬૦)
By: ketan motla " raghuvanshi" on મે 26, 2013
at 12:30 પી એમ(pm)
ketanbhai, saru lakho છ્o. vanchata raho ane lakhata raho.. all the best
By: readsetu on જૂન 8, 2013
at 2:03 પી એમ(pm)
thanq
By: ketan motla on સપ્ટેમ્બર 4, 2013
at 12:29 પી એમ(pm)
કેમ છો મેડમ…ઘણો સરસ બ્લોગ છે તમારો…તમારા લખાણની હું હંમેશા પ્રશંસક રહી છું. .. અને “કાવ્યસેતુ”ની નિયમીત પાઠક પણ….હું પણ એક નાનકડી લેખીકા છું…..મારા બ્લોગની મુલાકાત લેવા આપને નિમંત્રણ…Thank you…
By: Swaranjali on ઓગસ્ટ 10, 2013
at 11:19 પી એમ(pm)
આભાર સ્વરાંજલિ. જરૂર તમારો બ્લોગ જોઇશ… લખતા રહેજો… શુભેચ્છાઓ.. લતા જગદીશ હિરાણી
By: readsetu on સપ્ટેમ્બર 12, 2013
at 3:07 પી એમ(pm)
nice blog…
By: Anurag Rathod on સપ્ટેમ્બર 11, 2013
at 4:46 પી એમ(pm)
આભાર અનુરાગ
By: readsetu on સપ્ટેમ્બર 12, 2013
at 3:11 પી એમ(pm)
લતાબેન,
નમસ્તે !
હિરલ શાહનો એક ઈમેઈલ હતો….એમાં તમારા સાથે એમની વાતો સાથે તમારા બ્લોગની “લીન્ક” હતી.
મનમાં થયું કે તમારા બ્લોગ પર જાઉ…અને આવ્યો.
“તમારા વિષે” વિભાગે….અનેક પ્રતિભાવો વાંચતા, મેં ફરી મારો જ પોસ્ટ કરેલો પ્રતિભાવ અંગ્રેજી લખાણે વાંચ્યો..એ હતો ૧૫મી ડીસેમ્બર,૨૦૧૦.
ત્યારે મને યાદ આવ્યું કે તમો પણ લાંબા સમય પહેલા મારા બ્લોગ પર આવ્યા હતા…અને એક રોગ વિષે ….ડાયાબીટીસ ?? …મેં મારા વિચારો લખ્યા હતા એની યાદ તાજી થઈ.
ચાલો…આ ઈમેઈલના કારણે ફરી તમારા બ્લોગ પર છું તો “બે શબ્દો” લખવા વિચાર આવ્યો !
તમારૂં જીવન તો ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું છે….આ સાહિત્યગંગારૂપી નીર વહેતા રહે અને અનેક સાહિત્યપ્રેમીઓને સ્નાન કરાવતા રહે એવી આશાઓ. જે તમોએ શક્ય કર્યું તે માટે અભિનંદન !
તમો તો અનેક કાર્યોમાં બીઝી …પણ, જો સમય મળે, મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર જરૂર પધારજો !
…..ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !
By: chandravadan on એપ્રિલ 22, 2014
at 5:55 પી એમ(pm)
thank you very much Chandravadanbhai. Sure.
By: readsetu on ઓગસ્ટ 8, 2016
at 1:04 પી એમ(pm)
લતાબેન,અચાનક જ સામે તમે આવ્યા અહી! વાહ! ખુબ ગમ્યું. હવે આપને વાંચ્યા કરીશ.- રક્ષા શુકલ
By: Raksha Shukla on એપ્રિલ 25, 2014
at 4:52 પી એમ(pm)
thank you Raxaji.
By: readsetu on ઓગસ્ટ 8, 2016
at 1:05 પી એમ(pm)
Divya Bhaskar ma kavysetu ma tamaru kam prashanshniy chhe.
By: Triku C . Makwana on જૂન 28, 2014
at 2:59 પી એમ(pm)
thank u Trikubhai.
By: readsetu on ઓગસ્ટ 8, 2016
at 1:05 પી એમ(pm)
નમસ્તે, લતાબેન,
આપના સર્જનથી સુપેરે પરિચિત છું અને અવાર-નવાર કૉલમ અને સામયિકમાં વાંચતો રહું છું.
પણ આજે આપના બ્લોગની મુલાકાત લીધી અને ખૂબ જ આનંદ થયો તેમજ આપના વિવિધ સર્જન વિષે વિસ્તૃત માહિતી પણ મળી.
આપને હાર્દિક અભિનંદન અને દિલથી શુભેચ્છાઓ!
સુધીર પટેલ
By: Sudhir Patel on જુલાઇ 18, 2015
at 6:50 એ એમ (am)
Thank you Sudhirbhai.. Will talk or meet..
>
By: readsetu on જુલાઇ 18, 2015
at 11:20 પી એમ(pm)
thank u Sudhirbhai.
By: readsetu on ઓગસ્ટ 8, 2016
at 1:06 પી એમ(pm)
લતાબેન, મજા આવી રહી છું. એક લતાબેન, જે એક લેખિકા ઉપરાંત એક સજ્જ કવિયિત્રી પણ ખરા..વાહ…પ્રણામ અને શુભકામનાઓ..
By: Raksha Shukla on ઓગસ્ટ 27, 2015
at 10:43 એ એમ (am)
Thank u Rakshaji..
Sent from Samsung Mobile
By: readsetu on ઓગસ્ટ 27, 2015
at 8:46 પી એમ(pm)
આપનું સર્જન હું ફેસબુક કે પછી સામયિકો થાકી વાંચતી આવી છું. આજે આપના બ્લોગની મુલાકાત ખુબ આનંદદાયક રહી.
By: સંવેદનાનો સળવળાટ on ડિસેમ્બર 13, 2015
at 6:38 પી એમ(pm)
thank you ji.
2015-12-13 19:08 GMT+05:30 સેતુ ~ લતા જ. હિરાણી :
>
By: readsetu on ડિસેમ્બર 14, 2015
at 11:05 એ એમ (am)
khub j sundar blog
By: Mayur on ઓગસ્ટ 6, 2016
at 6:27 પી એમ(pm)
Thank you Mayurbhai.
By: readsetu on ઓગસ્ટ 8, 2016
at 1:03 પી એમ(pm)
nice blog
By: mayuri25 on માર્ચ 21, 2017
at 1:59 પી એમ(pm)